આજ રોજ કઠવા પ્રાથમિક શાળામાં શાળાના આચાર્ય શ્રી ઘનશ્યામભાઈ વાટલીયાએ શિક્ષક દિન નિમિતે શાળાના બાળકોને ‘ઇકો ફ્રેન્ડલી ગણપતિ’ બનાવતા શીખવ્યું.

આજ રોજ કઠવા પ્રાથમિક શાળામાં શાળાના આચાર્ય શ્રી ઘનશ્યામભાઈ વાટલીયાએ શિક્ષક દિન નિમિતે શાળાના બાળકોને ‘ઇકો ફ્રેન્ડલી ગણપતિ’ બનાવતા શીખવ્યું.

શાળાની વિવિધ પ્રવૃત્તિના ભાગ રૂપે તથા માટીકામ કલા અંતર્ગત તેમજ પ્રદુષણ મુક્ત એવા માટીના ગણપતિ બાળકોને બનાવતા શીખવવામાં આવ્યું. બધા બાળકો તથા

શિક્ષકોએ રસપૂર્વક ભાગ લઈ ‘મારા ગણેશ માટીના ગણેશ’ બનાવ્યા. પ્લાસ્ટર ઓફ પેરીસના ગણપતિ જે પ્રદૂષણમાં

વધારો કરે છે જેને રોકવા હવે માટીના ગણેશ બનાવીએ તેનુંસ્થાપન કરીએ.

Translate »
%d bloggers like this: