રાજુલા એ હોસ્પિટલે માનવ ધર્મ બજાવીયો

રાજુલા કાશીબા હોસ્પિટલ પ્રશંસનીય કામગીરી

રાજુલા શહેરમાં આવેલી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એટલે કાશીબા હોસ્પિટલ હોસ્પિટલ 365 દિવસ 24 કલાક સતત ખડે પગે કામ કરી રહી છે વાર તહેવાર કે કોઈપણ પ્રસંગોમાં હોસ્પિટલ બંધ રહેતી નથી દર્દી દેવો ભવ નુ સૂત્ર હોસ્પિટલ સાથે કરે છે ક્યારે આઠ દિવસ પહેલા ની એક ઘટના આ હોસ્પિટલની માનવતા બતાવે છે આઠ દિવસ પહેલા હોસ્પિટલમાં સિન્ટેક્સ કંપની માં કામ કરતા એક સામાન્ય પરિવારના બાળકને સાપ કરડી જતા આ બાળકની હાલત ખુબ જ ગંભીર જણાતા તાત્કાલિક ધોરણે લુણસાપુર થી સારવાર માટે રાજુલા લાવવામાં આવે જેની સારવાર બાળકો ના સ્પેશ્યલ ડોક્ટર કલસરિયા સાહેબે કરતા આ બાળકને સાત દિવસ સુધી એડમિટ રાખવામાં આવેલ જેમાં ત્રણ દિવસ સુધી વેન્ટિલેટર ઉપર આ બાળક ને રાખવામાં આવે અને આ બાળક અત્યારે તંદુરસ્ત હતા આજે રજા આપવામાં આવે છે ત્યારે સતત સાત દિવસ સુધી 24 કલાક આ ડોક્ટરની ટીમ બાળકની ઉપર રહીને બાળકને ફરીથી નવી જિંદગી આપી છે ક્યારે હોસ્પિટલને ધન્યવાદને પાત્ર

અહેવાલ:-યોગેશ કાનાબાર.અમરેલી

Translate »
%d bloggers like this: