*ગીર સોમનાથ,ઉના* ગીરગઢડા તાલુકાના કાંઘી ગામમા છેલ્લા પાંચ વર્ષના તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે

*ગીર સોમનાથ,ઉના*

ગીરગઢડા તાલુકાના કાંઘી ગામમા છેલ્લા પાંચ વર્ષના તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે

×

તેમજ સમસ્ત કાંધી ગામ દ્વારા મહાપ્રસાદ તેમજ રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં આવે છે

અા તુલશી વિવાહ મા સાઘુ સમાજ તેમજ બહારથી આવેલા લોકો મોટી સંખ્યામા હાજરી આપીહતી,

*રીપૌટર,રાજેશ,રાજપુત,*
9737224830

Translate »
%d bloggers like this: