ડોગ સ્કવોડ માંથી “કમલ” નામના ડોગ નું દુ:ખદ અવસાન

ભાવનગર પોલીસ વિભાગના ડોગ સ્કવોડ માંથી “કમલ” નામના ડોગ નું દુ:ખદ અવસાન થયેલ છે..જેણે ઘણા બધા ગુનાઓ ડીટેક્ટ કરવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરેલ એવા “કમલ” ડોગ ને પોલીસ પરિવાર તરફથી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવેલ હતી.

Translate »
%d bloggers like this: