બહુજન સમાજ પાર્ટી કચ્છ જિલ્લા યુનિટ દ્વારા આયોજિત બામસેફ ડી એસ ફોર બહુજન સમાજ પાર્ટી ના સંસ્થાપક તથા સામાજિક પરિવર્તનના

બહુજન સમાજ પાર્ટી કચ્છ જિલ્લા યુનિટ દ્વારા આયોજિત બામસેફ ડી એસ ફોર બહુજન સમાજ પાર્ટી ના સંસ્થાપક તથા સામાજિક પરિવર્તનના

મહાનાયક માન્યવર કાશીરામ સાહેબ ના ૧૩ મહા પરી નિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ સભા બહુજન સમાજ પાર્ટી કચ્છ જિલ્લા યુનિટ ટીમ દ્વારા નખત્રાણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ના સાનિધ્ય માં માન્યવર કાશીરામ સાહેબ ના ૧૩ માં મહાપરિનિર્વાણ દિવસે

શ્રદ્ધાંજલિ સભા બપોરે ૩ થી ૬ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના સાનિધ્યરાખવામાં આવી હતી મુખ્ય મહેમાન માનનીય શ્રી દામજીભાઈ સોંદરવા માં સચિવ ગુજરાત પ્રદેશ પ્રભારી જોન સૌરાષ્ટ્ર કચ્છ કચ્છ જિલ્લા બહુજન સમાજ પાર્ટી અધ્યક્ષસ્થાન માનનીય શ્રી લક્ષ્મણભાઈ વાઘેલા કચ્છ જીલ્લા મહામંત્રી રામજીભાઈ દાફડા કચ્છ જિલ્લા મીડિયા સેલ કન્વીનર જયંતભાઈ વાઘેલા ભુજ તાલુકા પ્રમુખ ધનજીભાઈ ફફલ વિશેષ કૌશલ્યા બેન પટેલ પ્રમુખ કચ્છ જિલ્લા

મહિલા સંગઠન મહામંત્રી રસીલાબેન સુથાર ખજાનચી કચ્છ જિલ્લા મહિલા સંગઠન કાજલબેન રમેશભાઈ કોલી મંત્રી બચ્ચા બેન નુટિયાર આ શ્રદ્ધાંજલિ સભામાં સમગ્ર કચ્છ માંથી બહુજન સમાજ પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ સેવાના ગામથી લોકો પધાર્યા હતા આવનારા દિવસોમાં બહુજન સમાજ પાર્ટી નો વર્ચસ્વ અને લોકશાહીના વધી રહી છે

Translate »
%d bloggers like this: