લાંચની માંગણી ગુન્હો

ગીરસોમનાથ એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૦૪/૨૦૧૯ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સને ૧૯૮૮
(એમેન્ડમેન્ટ-૨૦૧૮) ની કલમ૭,૧૨, તથા ૧૩(ર) મુજબ_

*ફરીયાદી*
શ્રી સ.ત. ડી.ડી.ચાવડા, પોલીસઇન્સ્પેકટર,
એ.સી.બી. પો.સ્ટે.
જૂનાગઢ

*આક્ષેપીતો*
*(૧)*
વસંતકુમાર મંગાભાઇ ખુમાણ, પોલીસ ઇન્સ્પેકટર, વર્ગ-ર, ઉના પોલીસ સ્ટેશન
હાલ વયનિવૃત
*(ર)*
ભુરાભાઇ બાબુભાઇ બાબરીયા, આર્મ પો.કોન્સ. વર્ગ-૩, એસ.ઓ.જી ગીરસોમનાથ

*ગુ.બ.તા.ટા.*
તા.૦૮/૦૫/૨૦૧૮
કલાક ૧૮:૦૦

*ગુ.જા.તા.ટા.*
તા.૧૨/૧૨/૨૦૧૯
કલાક ૧૧:૦૦

*સ્થળ*
થાણાથીપૂર્વે આશરે ૧૦૦ કી.મી. દુર ઉના તથા ગીરગઢડા તાલુકા વિસ્તાર

*ટુંક વિગત*
આ કામના ફરીયાદીએ ગેરકાયદેસર રીતે લાયસન્સ કે પરવાના વગર કાદો કાપવા (બેલા કાપવાની ખાણ) ચાલુ કરવા માટે આક્ષેપીતોનો ટેલીફોનીક સંપર્ક કરી રુબરૂ મળી વીડીયો રેકોડીંગ કરતા આક્ષેપીતે માસીક રૂ.૨૦,૦૦૦/- ની માંગણી કરેલ અને ત્યાર બાદ પ્રથમ માસના રૂ.૧૫,૦૦૦/- નક્કી કરેલ જે ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા ફરીયાદીશ્રી પાસે પંચો રૂબરૂ આક્ષેપીતે ટેલીફોનીક વાતચિત કરેલ હોઈ તપાસ બાદ લાંચની માંગણી કરી ગુન્હો કરેલ છે.

*ત.ક.અધિકારી. :-*
શ્રી વી.આર.પટેલ
પોલીસ ઇન્સપેકટર
એ.સી.બી. પો.સ્ટે.
ગીર સોમનાથ વેરાવળ

*સુપરવિઝન અધિકારી :-*
શ્રી બી.એલ.દેસાઇ,
મદદનીશ નિયામક
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો જૂનાગઢ એકમ, જૂનાગઢ.

Translate »
%d bloggers like this: