આ પહેલા ગીરનાર પરિક્રમા શરુ કરવામા આવશે નહીં

આ પહેલા ગીરનાર પરિક્રમા શરુ કરવામાં નહી

લોકોને જાણ કરવામાં આવે છે કે , મામામી ગીરનાર પરિક્રમાં પરંપરાગત રીતે કારતક સુદ – અગીયારસ ને તા . ૮ , ૧ ૧ / ર૦૧૯ ના રોજ શર થાય છે . દર વર્ષે યાત્રાળઓ / માવિકો પર્યપરાગત રીતે શરુ થતી પરિઠમાના બે – ત્રણ દિવસ અગાઉ ભવનાથ ખાતે પશ્ચિમાં શરુ કરવા માટે આવી જતા હોય છે
હાલ મહા વાવાઝોડું સૌરાષ્ટ્રમાં આવવાની પુરતી શક્યતા હોય અને તેની ઈફેકટ હાલ સારાષ્ટ્રના દરીયાકાઠાના વિસ્તારોમાં જણાતી હોય , તેમજ હવામાન ખાતાના વર્તારા મુજબ સૌરાષ્ટ્રમાં આગામી ૪ ૫ દિવસ વરસાદ પડવાની પણ સંભાવના જણાતી હોય . જેથી પરંપરાગત રીતે શરુ થતી પરિક્રમાં પહેલા આવી જતા યાત્રાળુઓને પરિક્રમાના રૂટમાં વરસાદ તથા વાવાઝોડાને કારણે મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે પરિક્રમામાં ભાગ લેતા યાત્રાળુઓના હિતાર્થે આગમી ગીરનાર પશ્ચિમનાં બાર ( દરવાજા ) પરંપરાગત રીતે કારતક સુદ અગીયારાને તા . ૮ ૧ ૧ / ૨૦૧૭ ના રોજ જ રાત્રીના ખુલ્લા મુકી પરિક્રમાં શરુ કરવામાં આવશે . આ પહેલા ગીરનાર પરિક્રમા શરુ કરવામાં નહી આવે તે માટે લાગતા વળતા સૌને નોંધ લેવા વિનંતી છે .

Translate »
%d bloggers like this: