જૂનાગઢ ની રામેશ્વર સોસાઈટીના યુવાનો દ્વારા કોરોના ના કહેર વચ્ચે હરતા ફરતા અન્ન સૈત્ર નું ૨૧દિવસ સુધી આયોજન

  1.  જૂનાગઢ ની રામેશ્વર સોસાઈટીના યુવાનો દ્વારા કોરોના ના કહેર વચ્ચે હરતા ફરતા અન્ન સૈત્ર નું ૨૧દિવસ સુધી આયોજન  હાલ સમગ્ર દેશવાસીઓ કોરોના જેવી મહામારી માંથી પસાર થઈ રહેલ છે ત્યારે પરિસ્થિતિ અતિ ગભિર હોવાને કારણે સરકાર શ્રી દ્વારા l૨૧ દિવસ નું સંપુર્ણ લોક ડાઉન જાહેર કરવામાં જે અન્વયે સામાન્ય શ્રમિક વર્ગ ની પરિસ્થિતિ ભારે દયનીય બનીછે રોજનું લાવી પેટિયું રળતા લોકો નું જીવન ટકાવવું મુશ્કેલ બની રહેલ છે તેવા

સંજોગોમાં જૂનાગઢ ના ખામધ્રોલ રોડ વિસ્તાર માં આવેલ રામશ્વર સોસાઈટીના યુવાનોને એક હરતા ફરતા અન્ન શેત્ર નો વિચાર આવતા તેની સર્વે મિત્રોએ અમલવારી સરું કરી જેમાં આજરોજ પ્રથમ દિવસે ૪૦૦ જેટલા લોકો માટે નું જમણ વાર બનાવી જેતે ગરીબો ના વિસ્તાર માં જઈ વહેચવામાં આવેલ જેનું શુભારંભ પી.એસ. આઇ. શ્રી ડાકી.બી ડિવિઝન..તેમજ સી.પી.એમ.ના બટુકભાઈ મકવાણા.નરેન્દ્રભાઇ પાનખાનિયા. મનુબાપુ સહિતના હસ્તે કરવામાં આવેલ જ્યારે અન્ન સેત્ર સરૂકરી ચાલુ રાખવામાં લાલુ ભીખુ મામા. મહિપત સિંહ.દીપેન

પાનખાનિયા.પ્રતાપ લાલુ.તોશિફ સીડા પ્રકાશભાઈ.રિયાઝ ભાઈ.ભોજુભાઈ લાલુ.જયકિષનભાઈ . સિડાભાઈ.ચંદ્રિકાબેન પરમાર સહિત ના ભાઈ બહેનો સતત ખડેપગે સેવા આપી રહેલ છે

Translate »
%d bloggers like this: