જેસર ના શેરડીવદર ગામના વિર જવાન શ્રી અર્જુનસિહજી ગોહિલનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

૧૭ વર્ષ સુધી દેશ સેવા બજાવી પરત વતન પધારેલા શેરડીવદર ગામના વિર જવાન શ્રી અર્જુનસિહજી ગોહિલનુ પાલીતાણા ખાતે ભૈરવનાથદાદાની સાનિધ્યમાં શાલ ઓઢાડી સ્વાગત સહ સન્માન કરવામાં આવ્યું અને

છેલ્લા ૧૪ દિવસથી ડો.હેડગેવાર સેવા સમિતિ પાલીતાણા દ્વારા ચાલતા આયુર્વેદિક ઉકાળા સેવા કાર્યમાં ઉકાળો આપીઅને રક્ષા બંધન

નિમિત્તે રાખડી બાંધી રાષ્ટ્ર સેવાઓ શરૂ રહે તેવી શુભેચ્છાઓ સંઘ પરીવાર પાલિતાણાના સ્વયંસેવકો દ્વારા આપવામાં આવી હતી
તેમજ શેરડીવદર ગામે પહોચતા


પરિવાર તેમજ ગામલોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામા આવ્યું
*રીપોર્ટર-અશોક.આર.ચૌહાણ ગારીયાધાર*

Translate »
%d bloggers like this: