જામનગર જૂથ અથડામણના લાઇવ દ્રશ્યો મોબાઇલમાં કેદ

જામનગર જૂથ અથડામણના લાઇવ દ્રશ્યો મોબાઇલમાં કેદ જામનગરના સચાણામાં જમીન મામલે જૂથ અથડામણ

8 લોકોને ગંભીર ઇજા થતાં સારવાર માટે જી જી હોસ્પિટલમાં ખસેડાયા

કૌટુંબિક ભાઈઓ જમીન મામલે બાખડયા

ઝઘડામાં મહિલાઓને પણ પહોંચી ઇજા, અથડામણમા એક ઇસમની હાલત અતિ ગંભીર

Translate »
%d bloggers like this: