જામનગર ના DYSP ની ફરજ અને નિષ્ઠા ને સો-સો-સલામ-મોટા બહેન જન્નતનીશ થતાં દફન વિધીમાં જવાને બદલે ફરજ ને પ્રાથમિકતા આપતાં DYSP-એ.બી.સૈયદ

 

જામનગર જિલ્લા પોલીસ ની કામગીરી ખૂબ જ પ્રશંસાને પાત્ર છે

હાલ સમગ્ર દેશમાં કોરોના જેવી મહાબિમારી લીધે લોકડાઉન સબંધી કોરોના વોરિયર્સ ને દિલ થી સલામ

એક એવી જ વાત કરીએ તો એવા જામનગરના જાબાંઝ Dy.Sp.એ.બી સૈયદ કે જેના મોટા બહેનનું હાજીયાણી મેરૂનિશા રસીદ અહેમ બુખારીનું ઉ.વર્ષ.૮૨ તા.૦૨|૦૫|૨૦૨૦ ને શનિવાર ના રોજ અમદાવાદ ખાતે જન્નતનશીન થતા તેઓ દેશની ચિંતા ને ધ્યાને લઇ તેઓ પોતાની

ફરજને પ્રાધાન્ય આપીને પોતાના મોટા બહેનની દફનવીધી માં પહોંચી શકયા નહી જેથી તેઓ પોતાના મોટા બહેનની દફનવીધી વિડીયો કોન્ફરન્સ દ્વારા કરેલ અને હાલના સમયે જામનગર જિલ્લા પોલીસ માટેની એક આગવી છાપ ઉભી કરી છે અને તેઓ લોકોના હ્રદય સુધી પહોંચી શકયા છે

જેથી જામનગર જિલ્લા ખાતે ફરજ બજાવતા Dy.Sp.એ.બી.સૈયદ ની પણ ભૂમિકા ખૂબ જ પ્રશાંશા ને પાત્ર છે

આવા કોરોના ના કર્મ વિરો ને દેશની 🇮🇳જનતા તરફથી દિલ થી સલામ છે.

Translate »
%d bloggers like this: