જામનગર ખાતે ASP સફિન હસન સાહેબ ની આગેવાનીમાં NCC કેડેટ્સ સાથે વિસ્તારમાં કર્યુ ફૂટ પેટ્રોલિંગ

લોકડાઉન ના પગલે લોકોમાં પોલીસ ની સતર્કતા અને ઉપસ્થિતિ તેમજ લોક ડાઉન નો ભંગ કરનારાઓમાં પોલીસ ની બીક જળવાઈ રહે તે હેતુથી એસપી શરદ સિંઘલ ના મારદર્શન અને ASP સફિન હસન

અને DYSP ચિરાગ દેસાઈના નેતૃત્વ હેઠળ NCC ના કેડેટ્સ સાથે જામનગર દરબારગઢ વિસ્તારમાં હુટર બાઇક અને પોલીસ ટિમ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં પ્રજા ને ઘરમાં રહેવા તેમજ જે લોકો લોક ડાઉનનો ભંગ કરશે તેમની સામે સખત પગલાં લેવાની અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકડાઉન પૂર્ણતાના આરે છે ત્યારે લોકો તેનો ભંગ ન કરે અને રસ્તા પર આવી ન જાય તેના માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહેલ છે જે લોકો નિયમોનો ભંગ કરશે તેને સખત સજા ભોગવવા તૈયાર રહેવું પડશે તેવું ASP સફિન હસન દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Translate »
%d bloggers like this: