જામનગર-DYSP-એ.બી.સૈયદ ની સરાહનીય કામગીરી

Dy.Sp.એ-બી-સૈયદ-જામનગર દ્વારા  કોરાના જેવી મહાબિમારીની ચિંતાને ધ્યાને લઈ જામનગર* *શહેરના ગરીબ તથા શ્રમિક વિસ્તારના લોકોને જીવન જરૂરી ખાધ્યની કીટનું*

o

*આજ રોજ વિતરણ કરવામાં આવેલ તથા તેઓને પ્રોત્સાહનરૂપી દેશ જીતશે અને કોરોના જેવી*

*મહાબિમારી હારશે તેવા સુચનો કહી સુરક્ષીત રહો તમારા જ ઘરમાં રહો એવા* *સંબોધન થી જામનગર જિલ્લાના જનતા ની ચિંતા મુક્ત કરી અને જામનગર જિલ્લાના પોલીસને સહકાર આપવા તથા સરકારશ્રી ને મદદરૂપ થવા અપીલ કરી.*

Translate »
%d bloggers like this: