એ.સી.બી. સફળ ડિકોય

એ.સી.બી. સફળ ડિકોય*

સહકાર આપનાર ડીકોયરશ્રી :-
એક જાગૃત નાગરીક.

*આરોપી*
રમેશભાઈ રવજીભાઈ માકડીયા ઉ.વ.57
સીનીયર ઇન્સ્પેક્ટર,
વર્ગ-3, તોલમાપ કચેરી,
જામનગર.i/c આસિસ્ટન્ટ કંટ્રોલર લીગલ મેટ્રોલોજી, જામનગર

ગુનો બન્યા તારીખ: 26/02/2020

ગુનાનું સ્થળ:-
મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન ની કચેરી, સેવાસદન -4, રાજકોટ રોડ, જામનગર.

લાંચની માગણીની રકમ :-
રૂપિયા -200/-

લાંચમાં સ્વીકારેલ રકમ :-
રૂપિયા -200/-

લાંચની રીકવર રકમ:-
રૂપીયા- 200/-

ટૂ઼ક વિગત:-
આ કામે ચોક્કસ આધારભુત માહિતી મળેલ કે, જામનગર શહેર મા આવેલ તોલમાપ ખાતા ની કચેરીમા તોલમાપ ખાતાના અધિકારી ઇલેક્ટ્રિકલ વજન કાંટા ને સ્ટેમ્પિંગ કરી અને સર્ટિફિકેટ મેળવવા માટે અવેજ પેટે રૂ.100/- થી રૂ.500/- સુધી ની લાંચ ની ગેરકાયદેસર માંગણી કરી સ્વીકારવામાં આવે છે., તે માહિતી ના આધારે એક જાગૃત નાગરીક નો ડિકોયર તરીકે સહકાર માંગતા, ડિકોયરશ્રી ને સ્ટેમ્પિંગ કરાવી સર્ટિફિકેટ મેળવવાનું હોય, આજરોજ ડિકોય નું આયોજન કરી, ગોઠવેલ ડિકોય ના છટકા દરમિયાન આ કામના આરોપી એ રૂ.200/- ની લાંચ માંગી સ્વીકારતા ઝડપાઇ જઈ ગુનો કર્યા બાબત….

*ડિકોય કરનાર અધિકારી*
શ્રી એ.ડી.પરમાર ,
પોલીસ ઈન્સ્પેક્ટર, એ.સી.બી.પોસ્ટે જામનગર તથા સ્ટાફ.

*સુપરવિઝન અધિકારી*
શ્રી એચ. પી. દોશી,
મદદનીશ નિયામક ,
એ.સી.બી. રાજકોટ એકમ.Reporter.kishor Gohil

Translate »
%d bloggers like this: