જામનગરમાં મુળનિવાસી પરિષદ મા ગુજરાતભરના મુળનીવાસી લીડરો ની વચ્ચે માનનીય લોક નેતા ધરમશીભાઈ ધાપાનુ આહવાન 54% ઓબીસી ના અધિકારો મેળવીને જ જંપશુ….

જામનગરમાં મુળનિવાસી પરિષદ મા
ગુજરાતભરના મુળનીવાસી લીડરો ની
વચ્ચે માનનીય લોક નેતા ધરમશીભાઈ
ધાપાનુ આહવાન 54% ઓબીસી ના
અધિકારો મેળવીને જ જંપશુ વ્યવસ્થા
પરિવર્તન એજ માત્ર વિકલ્પ

રાષ્ટ્રીય મૂળનિવાસી પરિષદ માં આજ
રોજ તા. 13.10.2019 જામનગર
ટાવુંન હોલ માં હાજરી આપતાં વી.પી.પી
ના રાષ્ટ્રીય અધ્યક્ષ ધરમશીભાઈ ધાપા
.કે.બી.બાબરીયા સાહેબ. વિજયભાઈ
વાજા ભાવનગર.હરેશભાઇ આંબલા
તેમજ સાથી મિત્રો હાજર રહ્યા…

Translate »
%d bloggers like this: