જામનગરમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું. યુવકનું મૌત

શહેરના ઇન્દિરા કોલોની શેરી નંબર 1 ખેતીવાડી દિગજામ સર્કલ પાસે રહેતા યુવક ભાવેશ ધનજીભાઈ પરમાર ઉંમર 26 નામના યુવકનું દિગજામ ઓવર બ્રિજ પાસે આવેલ વ્રજ ફર્નિચર વાળા ખૂણામાં થી વાહન પર પસાર થતા પતંગની દોરી ગળામાં આવી જતા ગળું કપાઈ

જતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન મૃત્યુ થતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. યુવકનું મૃત્યુ થતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

Translate »
%d bloggers like this: