જામનગર જીલ્લાના લાલપુર તાલુકામાં તારીખ 28/07/2020 મંગળવારે (ચારણ ધામ ફાઉન્ડેશન લાલપુર)અને આઈ શ્રી મોગલ છોરુ દ્વારા સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ માકર્સ અને સોશ્યલ ડિસ્ટન્સ નું ચુસ્ત રીતે પાલન કરવામાં આવ્યું હતું અને ચારણ ધામ એજ મોગલ ધામ મંદિરે

(આઈ શ્રી મોગલ માં)નાં મંદિર નું ચંડિ હવન અને મીંડું ચડાવવાનું આવ્યું હતું અને ધજા ફરકાવવામાં આવી હતી અને સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન નું ધ્યાનમાં રાખીને મોગલ ધામ ના ભક્તજનો દ્વારા આસ્થાપૂર્વેક “”મોગલ માં ના મંદિર નું ધજા મીંડું ની શ્રદ્ધાંપૂર્વેક સ્થાપના કરવામાં આવી હતી અને મંદિર ના કાર્યકર્તાઓ શ્રી.(હક્કા ભાઇ ગઢવી)(રામભા ગઢવી ટેક્ટરવાળા)(રાજાભાઈ ચારણ ટેક્ટરવાળા)(જયેશભાઇ ચારણ)(પરસોતમ ભાઇ ચારણ કોન્ટ્રાક્ટર)(ચારણ ધામ ફાઉન્ડેશન પ્રમુખ શ્રી.ડિ.કે.ચારણ)ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમપુણ રીતે

મોગલ ધામ મંદિર ની વિધ્ધી પુણ્ય કરવામાં આવી હતી.અને હાલ ના કોરોના મહમારી ના સમય ની ધ્યાનમાં રાખીને માર્ક્સ અને સોશ્યલ ડિસ્ટન્સ ધ્યાન રાખીને ચુસ્ત રીતે પાલન કર્યું અને ચંડી અગ્નિય માં બીરાજમાન શ્રી.માન(ડિ.કે.ચારણ)(જાગ્રુતી બેન) અને (રામભા ગઢવી)(કનીબેન) અને ભક્તજનો દ્વારા આસ્થા પૂર્વે આઈ શ્રી મોગલ માં નાં મંદિર ના મિંડા ની શ્રદ્ધાંપુર્વેક સ્થાપના કરવામાં આવી હતી

Translate »
%d bloggers like this: