જોડિયા ખાતે જામનગર જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય દિન ઉજવણી અન્વયે પૂર્વ સંધ્યાના કાર્યક્રમો યોજાયા

જોડિયા ખાતે જામનગર જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય દિન ઉજવણી અન્વયે પૂર્વ સંધ્યાના કાર્યક્રમો યોજાયા

જોડિયા ખાતે જામનગર જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય દિન ઉજવણી અન્વયે પૂર્વ સંધ્યાના કાર્યક્રમો યોજાયા
જામનગર તા.૧૪ ઓગષ્ટ, રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ સ્વાતંત્ર્યદિન અંતર્ગત રાષ્ટ્રપર્વની ઉજવણી અન્વયે જોડિયા ખાતે આજરોજ જામનગર જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અન્વયે પૂર્વ સંધ્યાના કાર્યક્રમો યોજાયા હતા.
આ સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજનોમાં વિવિધ શાળાઓના બાળકો દ્વારા પરંપરાગત સાંસ્કૃતિક નૃત્યો તેમજ દેશભક્તિ ગીતોનો ડાયરો કરવામાં આવ્યો હતો. સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ડાયરા અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમ થકી શહિદોને યાદ કરાયા હતા.

Translate »
%d bloggers like this: