ઉમરાળા તાલુકાના જાળિયા શિવકુંજ આશ્રમમાં નવચંડી યજ્ઞ યોજાયો||Live crime News ||

જાળિયા ગામે આવેલા શ્રી શિવકુંજ આશ્રમમાં શક્તિ ઉપાસના પર્વ નવરાત્રી પ્રસંગે નવચંડી યજ્ઞ યોજાયો છે.

પહેલા નોરતા શ્રી વિશ્વાનંદમયી માતાજીના સાનિધ્ય આયોજન સાથે પ્રારંભ થયેલા આ નવચંડી યજ્ઞમાં ભુદેવોના મંત્રોચ્ચાર સાથે વિવિધ આહુતિઓ અર્પણ થઈ રહી છે.
હાલ કોરોના મહામારી વિશ્વ વ્યાપી ફેલાઈ છે ત્યારે શીવકુંજ આશ્રમ દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે

ઉલ્લેખનિય છે કે આ વર્ષે કોરોના બિમારી હોવાથી આવશ્યક નિયમોના પાલન સાથે માત્ર આશ્રમ પરિવાર દ્વારા જ યજ્ઞ યોજાયેલ છે.

અગાઉના વર્ષોમાં પણ અહીંયા યજ્ઞ યોજાતો રહ્યો છે.

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

Translate »
%d bloggers like this: