હાલ પૂરતું ભર ઉનાળે ગુજરાત મા જળ સંકટ ટળ્યું

મધ્યપ્રદેશ ના ઉપરવાસ માંથી પાણી ની આવક 8405 ક્યુસેક  થતા  નર્મદા ડેમની જળ સપાટી માં કલાકે  5 સેમીનો વધારો

હાલ પૂરતું ભર ઉનાળે ગુજરાત મા જળ સંકટ ટળ્યું

મધ્યપ્રદેશ ના ઉપરવાસ માંથી પાણી ની આવક 8405 ક્યુસેક  થતા  ગુજરાત ની જીવાદોરી સામાન સરદાર સરોવર નર્મદા ડેમની   જળ સપાટી દર 24 કલાકે 5 સેન્ટીમીટર વધી રહી છે ગત વર્ષ કરતાં આ વર્ષ જળ સપાટી 15મી વધારે છે જેથી દર વર્ષ કરતાં આ વખતે નર્મદા ડેમમાંપાણીની આવક વધી છે .ઉનાળા મા પાણી ની ઘટ સામે વધતી જતી આવક  ઉપયોગી થી થઈ પડશે .  સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આશરે 119.21 મીટર છે ઉપરવાસમાંથી પાણીની આવક 8405 ક્યુસેક છે ડેમમા  લાઈવ સ્ટોરેજ 110 5.16 મિલિયન ક્યુસેક મીટર છે.હાલ  જરૂરીયાત મુજબ મુખ્ય કેનાલમાં 3885 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

નર્મદા ડેમની જળ સપાટી દર કલાકે ૫ થી ૬ સેન્ટીમીટર વધી રહી છેતેથી  નર્મદા માં કોઈ જળસંકટ નથી કારણ કે ગયા વર્ષ 2018 એપ્રિલમાં નર્મદા ડેમની જળ સપાટી ૧૦૫ મીટરહતી  આ વર્ષે  ૧૧૯ મીટર ઉપર છે એટલે ગયા વર્ષ કરતાં જળ સપાટી 15 મીટર વધારે છે એટલે ગુજરાતની જળસંકટ ટળ્યું છે .
રિપોર્ટ :જ્યોતી દીપક જગતાપ , રાજપીપળા

Avatar

Deepak Jagtap

દિપક જગતાપ deepakjagtap3@gmail.com નર્મદા 9998796527

Read Previous

નર્મદા ડેમની જળ સપાટી માં કલાકે 5 સેમીનો વધારો

Read Next

2019 માટે ખેતીવાડીની યોજના શરૂ

Translate »
%d bloggers like this: