જાગો પત્રકારો જાગો ભીનુ સંકેલી લેશોને તો આવા મોટા ભાગના ધમૅના ધુરંધરો ને સરકાર સાથે મળીને આખા દેશનુ ધનોતપનોત કરી નાખશે તે નક્કી

જાગો પત્રકારો જાગો ભીનુ સંકેલી લેશોને તો આવા મોટા ભાગના ધમૅના ધુરંધરો ને સરકાર સાથે મળીને આખા દેશનુ ધનોતપનોત કરી નાખશે તે નક્કી..

ભજન.ભક્તિ.બદગી કરી લોક કલ્યાણના કાર્યો કરે તેવા સંતો.ફકીરો ને લાખ લાખ વંદન.સારા નેતાઓ અને અધિકારીઓ ને સલામ ..
પણ સારા સંત.ફકીર.પાદરી.નેતાઓ.અધિકારીઓ એક આગળી ના વેઢા જેટલા આખા દેશમાથી જડવા મુશ્કેલ છે.સજ્જન લોકો ખૂબ છે તે ચુપચાપ બેઠાબેઠા નજારો જુવે છે તે આ દેશની કઠણાઈ વાળુ દુર્ભાગ્ય ગણાય.
તેથી આ દેશને લુટાતો લોકોતો શુ પણ ભગવાન કે ખુદા પણ બચાવી શકે તેમ નથી.ફક્ત પત્રકારો જ બચાવી શકે તેમ છે.
અમુક લપટ પાંખડીસાધુ.સંતો.મોલવી.પાદરી.અણઘણ.કપટી નેતાઓ અને ભ્રષ્ટાચારી.લાચિયા બાબુઓ દેશને ખુલ્લેઆમ લુટી રહ્યા છે.સાધુસંતોને.ભક્તિ કરવી હોય તો ચુંટણી મા પડવાની જરૂર શું.
જુનાગઢમા આજે દેશની ચોથી જાગીરી પત્રકારો ઉપર અમાનવીય દમન તે દેશની તમામ જનતા ઉપર હુમલો છે. પત્રકારો ને દબાવી દેવા પોલીસે કરેલ અત્યાર સરકાર ને ધમૅના ધુરંધરો ના ઇસારે થયેલ છે.તેથી ગૃહમંત્રી અને મુખ્ય મંત્રીએ રાજીનામુ આપી દેવું જોઈએ..
જુનાગઢમા પત્રકારો પર થયેલા હુમલા ને ભાવનગર જિલ્લા ખેડુત એકતા મંચ-ખેડુત સમાજ-જનસેવા ટ્રસ્ટ સખ્ત રીતે વખોડી કાઢે છે.


લી.ભરતસિહ વાળા તરેડી.જીલ્લા પ્રમુખ ખેડુત એકતા મંચ-ખેડુત સમાજ-જનસેવા ટ્રસ્ટ ભાવનગર.

Translate »
%d bloggers like this: