આજ રોજ જાફરાબાદ પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકી ની કાર્યાલય ખાતે કોળી સમાજ ના આગેવાનો અને યુવાનો દ્વારા ફટાકડા ફોડી અને ફુલ હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યુ હતું

અમરેલી

આજ રોજ જાફરાબાદ પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકી ની કાર્યાલય ખાતે કોળી સમાજ ના આગેવાનો અને યુવાનો દ્વારા ફટાકડા ફોડી અને ફુલ હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યુ હતું

પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકી ને કોળી સમાજ ના ગુજરાત રાજ્ય ના પ્રમુખ તરીકે ની જવાબદારી સોપવામાં આવી હતી ગાંધીનગર કોળી સમાજ ની વાડીમાં ગુજરાત ભરમાંથી કોળી સમાજ ના આગેવાનો તેમજ હોદ્દેદારો ભેગાં મળી ને હિરાભાઈ સોલંકી ને ગુજરાત રાજ્ય ના પ્રમુખ તરીકે ની જવાબદારી આપી હતી અમરેલી જિલ્લાના જાફરાબાદ તેમજ રાજુલા ના પૂર્વ

સંસદીય શ્રી હીરાભાઈ સોલંકી કોળી સમાજ ના ગુજરાત પ્રમુખ બનતા જાફરાબાદ કોળી સમાજ માં ખૂશી ની લહેર જોવા મળી રાજુલા જાફરાબાદ ખાંભા ના પૂર્વ સંસદીય સચિવ માનનીય હિરાભાઈ સોલંકી ને ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ની જવાબદારી સોપવામાં આવે જાફરાબાદ કોળી સમાજ દુવાર ફટાકડા ફોડી તેમજ ફૂલ હાર પેરાવી સન્માન કરવામાં આવ્યું કોળી સમાજ માં અનોખો આનંદ જોવા મળ્યો કોળી સમાજ ના આગેવાનો અને યુવા દ્વારા ભાજપ સરકાર પાસે માગણી કરી હતી કે હિરાભાઈ સોલંકી ને પ્રદેશ પ્રમુખ મા સ્થાન આપો અથવા શેર નિગમ મા સ્થાન મળે…

રીપોર્ટર :ભૂપત સાંખટ- અમરેલી

Translate »
%d bloggers like this: