અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાનાં કડીયાળી ગામે ગંદકી વાળા પાણી ભરાતા લોકો મા ભરાયો રોષ

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાનાં કડીયાળી ગામે ગંદકી વાળા પાણી ભરાતા લોકો મા ભરાયો રોષ

જાફરાબાદ તાલુકા ના કડીયાળી ગામે ગંદકી વાળુ પાણી ભરાતા લોકો મા ભરાયો રોષ હાલ કોરોના વાયરસની મહામારી ને સમગ્ર દેશમાં મા કોરોના વાયરસની મહામારી સાલે છે ત્યારે હાલ કડીયાળી ગામે ગંદકી વાળા પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે

કડીયાળી ગામના લોકો એ સરપંચ તાલુકા પંચાયત ધારાસભ્ય ને રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી

ગંદકી વાળા પાણી ભરાતા મચ્છરો વધવા લાગ્યા છે તાવ જેરી મેલેરિયા મેલેરિયા ટાઈફોડ જેવા રોગો પણ થાય છે ત્યારે ગામ લોકો ને મોટી મુશ્કેલી મા મુક્યા છે કે આ ગંદકી મા કોરોના વાયરસ જેવા રોગો થશે તો આનો જવાબદાર કોણ ગામ લોકો મા ચિંતા નો વિષય બન્યો છે

આ ગંદકી જો તાત્કાલિક ધોરણે સાફ નહીં કરવામાં આવે તો ગામ લોકો અમરેલી ડીડીઓ સાહેબ અને કલેકટર સાહેબ ને રૂબરૂ રજૂઆત કરશે.

કડીયાળી ગ્રામ પંચાયત ની ઘોર બેદરકારી સામે આવી છે જો આમા કોઈપણ ને મોટા રોગો થશે તો તેનો જવાબદાર કડીયાળી ગ્રામ પંચાયત ની રહશે તેવુ ગામ લોકો નુ કહેવુ છે

રીપોર્ટ :ભૂપત સાંખટ

અમરેલી

Translate »
%d bloggers like this: