કાગવદર નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવેનું કામ શરૂ હોય ક્રેન પલટી મારતા ઘટનાસ્થળે જ એક. પરપ્રાંતીય વ્યક્તિનું મોત.

જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ પાસે ઘટનાસ્થળે મોત…..
કાગવદર નજીક આવેલ મંદિર પાસે ક્રેન કોઈ કામ શરૂ હોય અચાનક પલટી મારતા એક વ્યક્તિ ક્રેન નીચે આવી જતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું…..

of
કાગવદર નજીક એગ્રો કંપની દ્વારા નેશનલ હાઈવે કામગીરી શરૂ હતી ત્યારે ક્રેનપલટી મારી હતી આવી જતાં કમકમાટીભર્યુ મોત કંપનીના અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચે તેમજ નાગેશ્રી પોલીસ પણ જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી હતી
બીજી ક્રેનની મદદથી આ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ તેઓને પીએમ અર્થે રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા..

Translate »
%d bloggers like this: