જાફરાબાદ નગરપાલિકા દ્વારા નર્મદાના નીર ના વધામણાં કરતા સરમણભાઈ બારૈયા

જાફરાબાદ શહેર ની જનતા ને સહર્ષ જણાવતા આનંદ થાય છે કે
હિડોરડા પાણી ની લાઇન નું કામગીરી સમ્પૂર્ણ થઈ ગઈ છે
પાણી ના વધામણા આપડા ફિલ્ટર પ્લાન્ટ ને પોહચતા પ્રમુખ શ્રી સરમણભાઇ બારૈયા દ્વારા શ્રીફળ વધેરી નિર વધાવ્યા હતા ,અવિરત જાફરાબાદ શહેર ને પાણી મળતું રહે તેવી પ્રાથના કરી હતી…

આજથી જ શહેર ની જનતા ને ફિલ્ટર પ્લાન્ટ મારફતે સમયસર પાણી મળતું રહેશે…

તમામ નગરપાલિકા ની ટીમ પાણી પુરવઠા ની ટીમ અને સહયોગ આપનાર સર્વ નો પ્રમુખ શ્રી સરમણભાઇ બારૈયા એ આભાર માન્યો હતો.

Translate »
%d bloggers like this: