જાફરાબાદ તાલુકાના નાગેશ્રી પોલીસ સ્ટેશનના P.S.I. વાળા સાહેબ નુ સન્માન કરવામાં આવ્યું હતું

જાફરાબાદ તાલુકાના નાગેશ્રી પોલીસ સ્ટેશનના P.S.I વાળા સાહેબ ની કામગીરી ને બિરદાવી ને અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જીલ્લા યુવા પ્રમુખ રમેશભાઈ પરમાર દ્વારા શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા P.S.I વાળા સાહેબ ની દરેક કામગીરી ને બિરદાવી હતી

 

Translate »
%d bloggers like this: