અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ગામોની મુલાકાત લેતા મનુભાઈ વાજા

જાફરાબાદ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા મનુભાઈ વાજા ની આગેવાનીમાં જાફરાબાદ તાલુકા પંચાયતના પૂવઁ પ્રમુખૉ જાદવભાઈ સોલંકી તથા નાજભાઈ બાંભણીયા,તુષારભાઈ ત્રિવેદી

,છગનભાઇ,હરેશભાઈ વગેરે કાયઁકરો એ જાફરાબાદ તાલુકાના શિયાળબેટ,લોટપુર, મિતિયાળા,રોહિસા,ચિત્રાસર,ભાડા,બાબરકોટ વગેરે ગામની શુભેચ્છા મુલાકાત લઇ લોક પ્રશ્નોની કાયઁકતાઁઓ  સાથે ચચાઁ કરી
આ બાબતે તમામ સબંધકતાઁ વિભાગને યોગ્ય સુચના આપવામાં આવશે તેવી કાયઁકરો ને બાહેધરી આપી.

Translate »
%d bloggers like this: