જાફરાબાદ તાલુકા ના બાબરકોટ ગામે વરસાદી પાણી ફરી વળતા ત્યારે ખેડૂતો નો પાક નિષ્ફળ

જાફરાબાદ તાલુકા ના બાબરકોટ ગામે વરસાદી પાણી ફરી વળ્યું ત્યારે ખેડૂતો નો પાક નિષ્ફળ થયો

જાફરાબાદ તાલુકા ના બાબરકોટ ગામે અતી વરસાદ પડતાં ખેડૂતો ના ખેતર માં પાણી છેલ્લા 20 દિવસ થી ભર્યા હતા ત્યારે ખેડૂતો નો પાક નિષ્ફળ થયો હતો

ત્યારે બાબરકોટ ગામના ખેડૂત રવજીભાઈ સાખટ દ્વારા જણાવ્યું હતું કે ચોમાસામાં વધુ વરસાદ પડતાં પાક ને વધુ નુકસાન થયુ હતું ત્યારે આજદિન સુધી તંત્ર દ્વારા હજુસુધી કોઈ પણ અધિકારી કે સરપંચ દ્વારા ખેતર નુ સર્વ કરવામાં આવ્યુ નથી ત્યારે બાબરકોટ ગામના ખેડૂતો નુ કહેવુ છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરી ને સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામા આવે

 

Translate »
%d bloggers like this: