જાફરાબાદ માં વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી કરાઈ

  1. જાફરાબાદ માવિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી કરાઈ

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ એચ.એફ.પટેલ,તાલુકા હેલ્થ ઑફીસર ડૉ.જીગ્નેશ ગોસ્વામી ના માર્ગદર્શન હેઠલ જાફરાબાદ સી.એચ.સી.અને પ્રા આ કેન્દ્રો મા ગ્રૂપ મીટીંગ દ્વારા કાંગારૂ મધરકેર જન્મ પછી એક કલાક ની અંદર માતાનું ધાવણ માતાના ધાવણ થી થતા ફાયદાઓ વિશે મહિલાઓને માહીતગાર કરવામા આવ્યા અને મહિલાઓ મા જન જાગૃતી લાવવા તા.૧ ઓગસ્ટ થી ૮ઓગસ્ટ વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી કરવામા આવી જેમા ડૉ જીતેશ મુછડિયા/ડૉ ઇલાબેન મોરી /ડૉ શકીલ ભટ્ટી /તાલુકા ફિમેલ સૂપરવાયજર ગીતાબેન ભટ્ટ/રસીલાબેન મેહતા.જાગ્રુતીબેન.મનિષાબેન નર્સિંગ સ્ટાફ અને આશાબેનો દ્વારા મહિલાઓને સ્તનપાન વિશે સમજણ આપવામા આવેલ જે યાદી જણાવે છે

Translate »
%d bloggers like this: