ગુજરાત સરકાર દ્વારા આઈટીઆઈના પ્રવેશફોર્મની તારીખ વધારવામાં આવી

ગુજરાત સરકાર દ્વારા આઈટીઆઈના પ્રવેશફોર્મની તારીખ વધારવામાં આવી
Iti

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની તમામ આઈટીઆઈ ના ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની  તા.21/6/19 સુધી હતી જે હવે તા.26/6/19 સુધી લંબાવામાં આવી જેથી આઈટીઆઈમાં પ્રવેશ ઉત્સુક ઉમેદવાર માટે સરકારશ્રીનો આ નિર્ણય આવકારદાયક કહી શકાય.

Translate »
%d bloggers like this: