2020 આઈપીએલ માં કોલકાતા ને હરાવી મુંબઈ ઇલેવને જીત નું ખાતું ખોલાવ્યું

 

ભારત માં લોકો આઇ પી એલ ની રાહ એક તેહવાર ની જેમ જોતા હોય સે ક્રિકેટ ચાહકો તેમ આ વરસે પણ આઈપીએલ ની શરૂઆત પણ ધમાકેદાર એન્ટ્રી થી થય જેમાં મુંબઇ અને ચેન્નાઇ ની ટીમ વસે મેચ રમાઈ હતી જેમાં ચેન્નાઇ ની ટીમ બાજી મારી ગયું હતું .
આજે મુંબઈ અને કોલકાતા વસે મુકાબલો હતો જેમાં મુંબઈ ની ટીમે દિલધડક મેચ ને પોતાના નામે કરી હતી


મેચ નો હીરો મુંબઈ ઇલેવન નો કેપ્ટન ખુદ રોહિત શર્મા બન્યો હતો જેને મેદાન માં રનો નો વરસાદ કરી મૂક્યો હતો અને માત્ર ૫૪ બોલ માં ૮૦ રન ફટકારી દીધા હતા અને કોલકાતા ને જીત માટે ૧૯૫ રન નો ટાર્ગેટ આપ્યો હતો.જેના જવાબ માં કોલકાતા ની ટીમ પૂરી રીતે લડખડાય ગયેલી જોવા મળી અને તેની પૂરી ટીમ ૨૦ ઓવર માં ૯ વિકેટ ગુમાવી ને માત્ર ૧૪૯ રન બનાવી શકી હતી
મુંબઈ ઇન્ડિયન ની ટીમ નો આ બીજો મુકાબલો હતો અને તેણે આ મેચ ૪૯ રન થી જીતી લીધી હતી


આ મેચ નો મેન ઓફ ધી મેચ રોહિત શર્મા ને જાહેર કરવા માં આવ્યો હતો

*રિપોર્ટ જીતુ એન રાઠોડ*

gf

Translate »
%d bloggers like this: