ચીન ની હરકતનો જવાબ આપવા યુ.એસ તૈયાર ભારતના સીમાડે તેનાત કર્યું યુદ્ધ જહાજ

ચીન સાથે ચાલી રહેલા તણાવ ની વસ્સે અમેરિકા એ સાઉથ ચાઇના થી લઈને હિંદ મહાસાગર સુધી પોતાનું પેટ્રોલિંગ વધારી દીધું છે ચીન ની નજીક સાઉથ ચાઇના સીમા અભ્યાસ ખત્મ કર્યા બાદ અમેરિકન નેવીના સાત માં યુનિટ મા સામેલ એરક્રાફ્ટ કેરિયર યુ.એ નિમિત્ઝ હવે અંદમાન નિકોબાર દીપસમૂહ પાસે પહોંચવા આવ્યું છે. આ વિસ્તારમાં ભારતીય નૌસેના પહેલેથી જ યુધ્ધ અભ્યાસ કરી રહી છે. હિંદ મહાસાગરમાં ચીન ની વધતી ગતિવિધિઓ પર લગામ લગાવવા માટે અમેરિકા પોતાના ત્રણ એરક્રાફ્ટ ને આ વિસ્તારમાં તેનાત કર્યા છે.
સમુદ્રમાં અમેરિકાએ ચીનને બતાવી દીધી પોતાની તાકાત 90 યુદ્ધવિમાનો અને 3000 સૈનિકો તૈનાત કર્યા છે

રિપોર્ટ : જીતુ એન રાઠોડ

gf

Translate »
%d bloggers like this: