*ટાઇટેનિક નો કાટમાળ તોડી તેમાંથી ટેલિગ્રાફ મશીન કાઢવા ની અમેરિકી કંપની ને મંજુરી*

 

 

એટલાન્ટિક  મહાસાગરના૩૬ હજાર ફીટ થી વધારે ઊંડાયે એક સદી થી ટાઇટેનિક નો કાટમાળ પડ્યો છે.૧૯૧૨ ની ૧૪ મી એપ્રિલે મધરાતે એ જહાજ ડૂબી ગયું હતું. હવે અમેરિકા ના વર્જિનીયા રાજ્ય ની ડિસ્ત્રિક કોર્ટે એ જહાજ નો કાટમાળ તોડી ને તેમાંથી માર્કો ની રેડિયો તરીકે ઓળખાતું ટેલિગ્રાફ કાઢવા ની મંજુરી આપી છે. વરસો થી આ મુદ્દે કોર્ટે મા વિવાદ ચાલતો હતો. કારણ કે ટાઇટેનિકનો કાટમાળ માત્ર જહાજી ભંગાર નથી, અકસ્માત વખતે મૃત્યુ પામેલા દોઢ હજાર લોકો નું અંતિમ સ્મારક પણ છે.માટે એ મૃતકો ના પરિવારજનો ઇતિહાસકારો પુરતત્વશસ્ત્રીઓ આ જહાજ ના કાટમાળ સાથે છેડછાડ કરવા નો વિરોધ કરતા હતા.એટલા માટે ટાઈટેનિક ના કાટમાળ ને છેડછાડ કરાતી ન હતી.

 

બ્રિટન ના સાઉથમ્પ્તંન એટલાન્ટિક પાર કરી ને ન્યુયોર્ક જવાનિકલેલું ટાઇટેનિક ૧૯૧૨ ની ૧૪-૧૫ એપ્રિલે મધરાત્રે ડૂબી ગયું હતું. એ જહાજ ની પ્રથમ સફર હતી.૧૯૮૫ માં ‘ નેશનલ જ્યોગ્રાફિક સોસાયટી ની મદદ થી દરિયાઈ સંશોધક રોબર્ટ બેલાર્ડે સમુદ્ર તળિયે ખોજબીન કરી ને જહાજ નો કાટમાળ શોધી કાઢ્યો હતો.એ વખતે દુનિયા ને પેહલી વાર ખબર મળી હતી કે ૧૯૧૨ માં તૂટ્યા પસી આજે જહાજ ક્યાં છે અને કેવી હાલત માં છે.જહાજ ના બે ટુકડા થયાં હતા અને સમુદ્ર મા એકબીજા થી થોડે દૂર વિખરાયેલાં પડ્યા હતા. જહાજ એટલાન્ટિક મહાસાગર ના તળિયે અંદાજિત ૩૬ હજાર ફીટ ની ઊંડાઈ એ પડ્યું છે.ત્યાં ખાસ પ્રકાર ના સમુદ્રી સાધન વગર જવું શક્ય નોહતું.
કોર્ટ માં અરજી અમેરિકી કંપની આરએમએસટી ઇન્ક એ કરી હતી.આ કંપની વર્ષો થી ટાઇટેનિકની આસપાસ વિખેરાયેલો ભંગાર બહાર કાઢી ને તેનું પ્રદર્શન અને વેસાણ યોજે છે.પરંતુ જહાજ ના મુખ્ય ભાગ ( હાલ ) સાથે કોઈ છેડછાડ કરવા માં આવી નથી એનું કારણ એ છે કે જહાજ સાથે મૂર્તકો ની ભાવના જોડાયેલી હતી. એ પરિવારજનો નથી ઇચ્છતા કે તેમના પૂર્વજો ની કબર બનેલા જહાજ ના ઢાંચા સાથે છેડછાડ કરવા માં આવે

 


બીજી તરફ ટાઈટેનિક અગિયાર દાયકા પસી પણ આટલું જ લોકપ્રિય છે.માટે તેના રેડિયો રૂમ માં રાખવા મા આવેલું માર્કોની ટેલિગ્રાફ બહાર કાઢવા આ કંપની ઉત્સુક છે. કોર્ટે છૂટ આપ્યા પસી જો કોઈ અડચણ નહિ આવે તો આગામી મહિના મા રોબોટિક સામગ્રી મોકલી ટાઈટેનિક ના ભંગાર ની તોડફોડ કરવા મા આવશે સમુદ્ર મા એ ઊંડાઈ એ મનુષ્ય જય શકે તો પણ લાંબો સમય ટકી ન શકે માટે રોબોટિક સામગ્રી થી જ તોડફોડ કરવા માં આવશે.

 


કંપની નું કહેવું છે કે આ રેડિયો ટેલિગ્રાફ મળી આવે તો એ ફરી થી સાજુ થઈ શકે એમ છે.જો એ સાજુ થાય તો છેલ્લો સંદેશો સુ હતો એ પણ જાણી શકાય એમ છે. ટાઈટેનિક ૧૪ મી એપ્રીલ થી લઇ ને ૧૫ મી સુધી ડૂબ્યું હતું.પરંતુ ૧૪ રાત થી ૧૫ મી મધ્ય રાત્રિ સુધી ના ૩ કલાક દરમ્યાન સતત તેમને મદદ માટે સંદેશા વહેતા કર્યા હતા થોડે દૂર રહેલી કા નામની સ્ટીમર સુધી ઈ સંદેશો પોહસ્યો પણ હતો સ્ટીમર મદદ માટે આવી પણ હતી.પરંતુ એ બીજા દિવસે પોહચી હતી દરમિયાન મદદ માટે રવાના થયેલા ઘણા સંદેશા હસે જે દીકોડા ના થયાં હોય કે રિકવરી સુધી નો પોહસ્યા હોય એ જાણવા માટે એ મશીન ની શોધ ખોળ કરવા નું નક્કી થયું સે

*રિપોર્ટર જીતુ એન રાઠોડ*

 

Translate »
%d bloggers like this: