ભારત ચીન બોર્ડર પર તણાવ વધ્યો : ભારતે આપી આ ધમકી, અમેરિકા નો મજબુત સાથ*

 

ભારતને અમેરિકા વસે વધતી જતી નીકટતા હવે દેખાય રહી છે.ચીન અને ભારત વસે ચાલી રહેલા સીમા વિવાદ મા કદાચ પહેલી વખત અમેરિકા એ ખુલી ને ભારત ને સમર્થન કર્યું છે.અમેરિકા ના વિદેશ મંત્રાલયના દક્ષિણ તેમજ પશ્વિમ એશિયા વિભાગ ના પ્રમુખ એલીસ વેલ્સ એ કહ્યું હતું કે ચીન ના ઉશ્કેરણી જનક અને બીજા દેશો ને હેરાન ના વલણ સામે એક સરખો વિસાર રાખનારા અમેરિકા,ભારત, ઓસ્ટ્રેલિયા તેમજ એશિયા ના દેશો હવે એક સાથે છે.જોકે આ મામલે ચીને આનો વળતો જવાબ આપી કહ્યું કે આ અમારો આંતરિક મામલો છે.જેમાં અમેરિકા નો કોઈ પણ પ્રકાર નો હસ્તક્ષેપ સલાવી લેવા માં નહિ આવે.ભારતે ચીન ને વળતી ધમકી આપી છે કે ભારત સંપ્રભૂતા ના ભોગે કોઈ ની દાદાગીરી નહિ ચલાવી લેવાય. ભારત અને ચીન વચ્ચે ના વિવાદ પર વેલ્સ એ કહ્યું હતું કે સીમા પર તનાવ ની ઘટનાએ એ યાદ અપાવે છે કે ચીન નો અતિક્રમણ નો ખતરો વાસ્તવિક છે. એ પસી દક્ષિણ ચીન સમુદ્ર હોય કે ભારતીય સીમાં અમે સતત ચીન તરફ થી ઉશ્કેરણીજનક હરકતો જોઈ રહ્યા સીયે.એના થી એ પણ સવાલ ઊભો થાય છે કે ચીન પોતાની વધતી જતી તાકાત નો ઉપયોગ કેવી રીતે કરવા માંગે છે તેમણે કહ્યું હતું કે અમેરિકા એવી આંતરરાષ્ટ્રિય વ્યવસ્થા ઇચે સે જેમાં તમામ દેશો ને ફાયદો થાય અને માત્ર ચીન નું j વર્ચસ્વ ના હોય મને લાગે છે કે આ પ્રકાર ના સિમા વિવાદ ચીન ના વધતા જતા ભય તરફ ઈશારો કરી રહ્યા છે.

 

*ચીન ના સેનિકો પેટ્રોલિંગ ટુકડીઓને રોકે છે*
ભારતે સ્પસ્ત કર્યું સે કે સરહદ ની અંદર સેનીકો ફરી રહ્યા છે.હાલ માં ભારત ની એક પેટ્રોલિંગ ટીમ ફરજ બનાવી રહી હતી.જેમાં ચીની સૈનિકો અડિંગો દાખવી રહ્યા છે.ભારત પોતાના સંપ્રભુતા અને સુરક્ષા સુનશ્ચિત કરવા માટે તમામ સેન્ય કામગીરી સીમા ની અંદર કરે છે.ભારતે ચીન ને સપસ્ત ધમકી આપી છે કે ભારત સંપ્રભૂતાં સાથે કોઈ સમજૂતી નહિ દાખવે.

રિપોર્ટર. જીતુ એન રાઠોડ

Translate »
%d bloggers like this: