*ભારત પાસે સે એવું જબરદસ્ત હથિયાર જો ભારત ઉપર હુમલો થાય તો ચીન – પાકિસ્તન ના ભુક્કા બોલાવી દે.*

 

આ કોઈ કલ્પના નથી પણ વાસ્તવિકતા છે કે જો ભારત ઉપર ચીન પાકિસ્તાન એક સાથે હુમલો કરે તો પણ ભારત યુદ્ધ મા પાસુ પડે એમ નથી એનું કારણ એ છે કે ભારત પાસે એવું સિકયુરિટી હથિયાર સે જે ચીન પાકિસ્તાન ના હુમલા ને નિષ્ફળ કરી સકે છે આ ખતરનાક હથિયાર ભારતીય સેના માં કાર્યરત છે.જેનું નામ છે .’ કાલી ‘ એટલે કે કીલો એમ્પિયેર લીનીયેર ઈંજેક્ટર ( kilo ampere linear injector )


*કાલી ની તાકાત જાણો*
કાલી ભારત નું શક્તિશાળી રક્ષક હથિયાર છે. જે દુશ્મન ના કોઈ પણ હુમલા ને નિષ્ફળ કરી સકે છે. તેની સામે વિશાળકાય ટેન્ક અત્યાધુનિક ફાઈરટર વિમાનો અત્યાધુનિક મિસાઇલો પણ ફેલ છે. એવું કોઈ પણ આધુનિક હથિયાર જેમાં ઇલેક્ટ્રિક ચીપ, સર્કિટ કે કોઈ પણ પ્રકાર ની વાયરલેસ ટેક્નોલોજી લાગેલી હોય એને કાલી ક્ષણ ભર માં ભસ્મ કરી શકે છે.
*કેવી રીતે કામ કરે છે કાલી*
ભારત નું શક્તિશાળી હથિયાર કાલી ઇલેક્ટ્રો મેગનેક્ટિક તરંગો ઉત્પન્ન કરનારું યંત્ર છે. આ હથિયાર સેકન્ડ ની અંદર ભારે પ્રમાણ મા તરંગો પેદા કરી સકે છે.જે પોતાના સંપર્ક મા આવનારા કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ ને ઠપ કરી શકે છે. ફાઈટર વિમાનો ટેન્કો મિસાઇલો, ડ્રોન, અને સેટેલાઈટ મા અનેક પ્રકારની સર્કિટ અને ઇલેક્ટ્રિક ચિપ હોય છે. જે ઇલેક્ટ્રો મેગ્નેટિક તરંગો ના પ્રહાર ના કારણે કામ કરવા નું બંધ કરી દેય છે.જેના લીધા આ અત્યાધુનિક મશીનો ક્ષણ ભર મા કચરા નો ઢગલો બની જાય છે.ત્યાર બાદ તેમાં રહેલા હથિયારો નો વિસ્ફોટ થાય છે.
*કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું ‘*


*કાલી* ના જનક ભાભા એટોમિક રિસર્ચ ના પૂર્વ ડિરેક્ટર ડૉ.આર ચિદમ્બરમ્ હતા. તેમણે તેને તૈયાર કરવા ની યોજના ૧૯૮૫ માં જ બનાવી લીધી હતી. પરંતુ તેની તૈયારી કર્યાં બાદ વર્ષ ૧૯૮૯ માં તેનું કામ સારું કરવા માં આવ્યું. છેલ્લા ત્રણ દાયકા થી તેનું કામ સતત શરૂ છે. આ બધા વસ્સે તેની અનેક આવૃત્તિ તૈયાર થય છે. સૌથી પેહલા કાલી-૮૦ વિકસિત કરાયું ત્યાર બાદ કાલી-૨૦૦ પસી કાલી-૫૦૦૦ અને હવે કાલી – ૧૦૦૦૦ વિકસિત થય ગયા છે.કાલી ના નિર્માણ પ્રક્રિયા મા BARC ( ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ) અને DRDO ( રક્ષા, વિજ્ઞાન, અને અનુસંસાધન સંથાનન ) બન્ને જોડાયેલા છે.
કાલી ની છેલ્લી માહિતી મુજબ ‘ કાલી’ ની અત્યાધુનિક આવૃત્તિ મા ૧૦૦ મિલી સેકન્ડ માં ૪૦ ગીગાવોટ સુધી ઊર્જા તરંગો નીકળે છે. જે દુશ્મન ના મોટા માં મોટા અને અત્યાધુનિક હથિયારો ને પળભર માં તબાહ કરી શકે છે.


*ભારત નું સિક્રેટ મિશન છે કાલી*
કાલી અને તેની મરક ક્ષમતા અંગે ભારત સરકારે કોઈ ખાસ સતાવાર માહિતી બહાર નથી પાડયું. હાલ ફક્ત તેના અંગે પ્રાથમિક જ બહાર આવી છે. ભારત ની રક્ષા ક્ષમતા માટે આ પ્રોજેક્ટ એટલો મહત્ત્વ નો છે કે સરકારે આની માહિતી સંસદ મા જાણકારી આપવા ની પણ મનાઈ કરી દીધી હતી. સમાચાર એજન્સી પીટીઆઈથી મળેલી માહિતી મુજબ ૧૪ જુલાઈ ૨૦૧૮ ના રોજ લોકસભા મા કાલી – ૫૦૦૦ અંગે એક સવાલ પૂછાયો હતો. શું કાલી – ૫૦૦૦ ને દેશ ના રક્ષા વિભાગ મા સામેલ કરવા નો કોઈ પ્રસ્તાવ છે. પરંતુ તત્કાલીન રક્ષા મંત્રી મનોહર પારિકરે આ અંગે રાષ્ટ્રીય સૂરક્ષા નો હવાલો આપી ને કોઈ પણ પ્રકાર ની માહિતી આપવા ની ના પાડી દીધી હતી.પરંતુ એના જવાબ થી એ સ્પષ્ટ હતું કે ભારત નું સિક્રેટ હથિયાર ‘ કાલી ‘ કોઈ અફવા નહિ પણ અસ્તિત્વ માં છે. અને જલ્દી સેના દ્વારા એને ઉપયોગ મા પણ લેવા મા આવશે.આ એટલું ઘાતક હથિયાર છે. કે જલ, સ્થલ, અને આકાશ થી આવનારા કોઈ પણ દુશ્મન ને પળ ભર મા નસ્ટ કરી સકે છે. એજ કારણ સે કે ચીન પાકિસ્તાન હિન્દુસ્તાન ઉપર હુમલો કરતા ડરે છે.

*રિપોર્ટર જીતુ એન રાઠોડ*

 

Translate »
%d bloggers like this: