*હવે ત્રણેય સેનાઓનાં એક પ્રમુખ હશે*

 

સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાનનું એલાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ’ની નિમણુકથી સેનાની ત્રણેય પાંખ વચ્ચે સંકલન થશે અને અસરકારક નેતૃત્વ મળશેઃ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન મોદીની સિંહ ગર્જના…ત્રાસવાદીઓને આશ્રય આપનારાઓને ઉઘાડા પાડવાનું ભારત બંધ નહિ જ કરેઃ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના સર્જનની જાહેરાત ૩.૩૫ લાખ કરોડના જળ જીવન મિશનની ઘોષણા વસ્તી વિસ્ફોટ પર નજર રાખવાની ચેતવણી એક દેશ, એક ચુંટણીનો પુનરુચ્ચાર  પાકિસ્તાનનો જરા સરખોય ઉલ્લેખ નહીઃ ૩૭૦મી કલમ એક રાષ્ટ્ર, એક બંધારણની દિશામાંનું કદમ ગણાવ્યુ.

Translate »
%d bloggers like this: