પાક ઉત્પાદનમાં ઝીંક ( જસત) નુ મહત્વ

પાક ઉત્પાદનમાં ઝીંક ( જસત) નુ મહત્વ

૧) ઝીંક વગર વધુ ઉત્પાદન શક્ય નથી.
૨) છોડની બધીજ અવસ્થામાં ઝીંક ની જરૂરીયાત પડે છે.
૩) છોડ ઉગતાની સાથે મૂળના બંધારણ થી લઈને બીજ ના બંધારણ સુધી છોડ ને જીવન ચક્ર પુરૂ કરવા માટે ના વિવિધ તબક્કામાં ઝીંક ની ખુબ જરૂરી આવશ્યક તા રહેલી છે.


જેમ કે,,,,,,,
– છોડ મા ખોરાક ના પરીવહન માટે,
– મૂળ,થડ, ડાળી તથા પાંદડા ના બંધારણ માટે.
– પરાગનયન ની ક્રિયા માટે.( Pollination)
– બીજ ના બંધારણ માટે.
– પાંદડા દ્ધારા હરીતકણો ની મદદથી પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા દ્ધારા ખોરાક બનવાની જે ક્રિયા થાય છે તેમા હરીતકણો ના બંધારણ માટે ઝીંક ની જરૂરીયાત પડે છે તેથી ઝીંક ની જરૂરીયાત પાંદડા બનવા માટે ખુબ જ જરૂરી છે.
– છોડની વૃદ્ધિ, વિકાસ તથા લીલવણી મા ઝીંક ની મોટા પ્રમાણમાં જરૂરીયાત પડે છે.
– ઝીંક ની ઉણપ થી છોડ ઠીંગણા રહી જાય છે તથા પાંદડા પીળા પડી ખરી જાય છે.તેથી ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
– જમીન માં ઝીંક ની ઉણપ હોવાથી પાક મા પણ ઝીંક ની ઉણપ રહેશે તેથી માનવ શરીરમાં પણ ઝીંક ની ઉણપ ખુબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે અેટલે માણસ ખાસ કરીને નાના બાળકો શરીરમાં ઝીંક ની ઉણપ ના લીધે ધણા અસાધ્ય રોગોનો શિકાર બને છે.

અહેવાલ :- ઉત્તમ વસોયા

Avatar

livecrimenews

Live Crime News Livecrimenews@gmail.com News Website/web chhanal 9714577186

Read Previous

સલ્ફર નું પાક ઉત્પાદનમાં માં મહત્વ

Read Next

પાક ઉત્પાદનમાં સલ્ફર અને ઝીંક નુ શું મહત્વ

Translate »
%d bloggers like this: