અમદાવાદ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એવા રવિરાજસિંહ લક્ષ્મણસિંહ ઝાલા ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ

અમદાવાદ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એવા રવિરાજસિંહ લક્ષ્મણસિંહ ઝાલા ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ

રવિરાજસિંહ લક્ષ્મણસિંહ ઝાલા મૂળ લીમડી (ખંભલાવ ) ના વતની હાલ અમદાવાદ ખાતે ફરજ બજાવે છે.
શાંત સુશીલા સ્વભાવના રવિરાજ સિંહ જીવનના 31વર્ષ પૂર્ણ કરી 32માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યા છે
સાબરમતી વિસ્તારમાં સામાજિક કાર્યમાં આગવી ઓળખ ધરાવતા રવિરાજસિંહ ઝાલા મા શક્તિ અને આઇ મોગલના આશીર્વાદ તેમજ તેઓના સ્નેહીજનો સગા સંબંધીઓ મિત્રો તેમના facebook whatsapp નંબર પર 9016989753 જન્મદિવસની શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે✍🏼ખુશવંતસિંહ ગોહિલ વાંકાનેર

Translate »
%d bloggers like this: