જન્મ દિવસ ની અનોખી ઉજવણી

જન્મ દિવસ ની અનોખી ઉજવણી

આજના સમયમાં જ્યારે યુવાનો જન્મદિવશ ના નામે ખોટા ખર્ચાઓ કરિ પોતાનો જન્મદિવશ ઉજવતા હોય છે. ત્યારે ગોંડલ તાલુકા ના દેવચડી ગામે રહેતા માંધાતા ગ્રુપનાં યુવાનો કિશન મકવાણા અને કમલેશ જમોડ એ પોતાના જન્મદિવશ નિમીતે 51 વ્રુક્ષો નું વાવેતર કરિ અનોખી રિતે ઉજવણી કરિ હતી.જન્મદિવશ માં ખોટો ખર્ચ કરવાને બદલે વ્રુક્ષો વાવી પર્યાવરણ પ્રેમ દાખવી અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. તેમજ તેઓની આ અનોખી કામગીરીને ગ્રામજનોએ પણ સમર્થન આપ્યું હતું.

Happy birthday to you

Translate »
%d bloggers like this: