પંચ મહોત્સવમાં-૨૦૧૯ જીલ્લા વહીવટી તંત્ર, ગોધરા, જિ.પંચમહાલ પંચ મહોત્સવ ની તળામાર તયારીયૉ… તારીખ-૨૫ ડીસેમ્બર થી ૨૯ ડીસેમ્બર ૨૦૧૯ આયોજિત કરવામાં આવેલ છે. પંચ મહોત્સવ ૨૦૧૯ અંતર્ગત ટેન્ટસીટી નું શુભારંભ

👉 બ્રેકીંગ ન્યુઝ ગોધરા

પંચ મહોત્સવમાં-૨૦૧૯
જીલ્લા વહીવટી તંત્ર, ગોધરા, જિ.પંચમહાલ
પંચ મહોત્સવ ની તળામાર તયારીયૉ…
તારીખ-૨૫ ડીસેમ્બર થી ૨૯ ડીસેમ્બર ૨૦૧૯ આયોજિત કરવામાં આવેલ છે. પંચ મહોત્સવ ૨૦૧૯ અંતર્ગત ટેન્ટસીટી નું શુભારંભ


ગુજરાત પ્રવાસન વિભાગ, ગાંધીનગરના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર, પંચમહાલ, ગોધરા દ્વારા. પાવાગઢ- ચાપાનેર ,તા:હાલોલ, જિ:પંચમહાલ ખાતે
સુપ્રસિદ્ધ યાત્રાધામ-શક્તિપીઠ પાવાગઢ ખાતે માં કાલીકા દશૅન, ગુજરાતના ઐતિહાસિક પાટનગર


ચાપાનેર-પાવાગઢની વૈશ્વિક વિરાસત સાઈટ તથા હિંદુ, મુસ્લિમ, જૈન સ્થાપત્યોને જાણવા અને પાવાગઢના પ્રાકૃતિક-નૈસર્ગિક સૌદર્યની સાથે આ પયૅટન સ્થળને ભવ્ય સાસ્કૃતિક કાયૅક્રમ સાથે માણવાનો અનેરો ઉત્સવમાં પધારો

પંચમહાલ પાવાગઢ ની ટડેટી ખાતે વડાતળાવ ખાતે પંચ મહોત્સવ નું તળામાંળ તંયયૉ ચાલુ થઈ ગઈ છે ને વિસેસ એ છે કે સાસ્કૃતિક નજરાણું માણવાનો
ને ટેન્ટ સીટી નો લાવો લેવા માટે અનેરો ઉત્સવ છે. આ શુભ રંભ નો સમારોહ લાવોલેવા પધારો ને
સાસ્કૃતિક નજરાણું રોજ સાજે ૭-૦૦થી આપ માણતા રહો ત્યાં સુધી

ગાયક. કલાકારો. ગુજરાતી. હિન્દી ફિલ્મો ના ગીતોનું નજરાણું માંનવા

કીર્તિદાન ગઢવી બુધવારે, કિજલદવે ગુરુવારે, ભૂમીત્રીવેદી શુક્રવારે, પાથિવ ગોહિલ શનિવારે, સચિન-જીગર રવિવારે.

સ્થળ:હાલોલ-બોડેલી બાયપાસ રોડ,વડાતળાવ, પાવાગઢ-ચાપાનેર ,તા:હાલોલ ,જિ:પંચમહાલ

રિપોર્ટર
ઉમેશ.બી ગોરાહવા
બરવાળા

Translate »
%d bloggers like this: