મોરબી જીલ્લાના હળવદ પો.સ્ટે.માં અપહરણના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી

 

મોરબી જીલ્લાના હળવદ પો.સ્ટે.માં અપહરણના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી

*નાસતા-ફરતા સ્કવોડ રાજકોટ રેન્જની ટીમ*

રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. શ્રી સંદીપ સિંહ સાહેબ દ્રારા રેન્જમાં એક સ્પેશીયલ સ્કવોડ બનાવવામાં આવેલ છે અને તે સ્કવોડના પો.સ.ઇ.શ્રી જે.એસ.ડેલા નાઓને સુચના કરેલ જે અન્વયે સ્કવોડના હેઙકોન્સ. મદારસિહ મોરી, ભગવાનભાઇ ખટાણા તથા મહાવીરસિહ પરમાર નાઓએ હળવદ પો.સ્ટે.ના રણછોડગઢ ગામેથી સગીરવયની છોકરીના અપહરણના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી નાસતા-ફરતા આરોપી

અલ્પેશ ગણેશભાઇ મઢુતરીયા રહે. સરંભડા તા.હળવદ હાલ- ગામ ગોલાસણ અનીલભાઇ ગઢવીની વાડીએ વાળાને મળેલ હકીકત આધારે ગોલાસણ ગામે પકડી પાડવામાં આવેલ અને હળવદ પો.સ્ટે.ખાતે સોંપવામાટે તજવીજ કરવામાં આવેલ.

Translate »
%d bloggers like this: