ગુલાબી ઈયળ ના નિયંત્રણ માટે શું કરવું જોઈએ

ગુલાબી ઈયળ ના નિયંત્રણ માટે શું કરવું જોઈએ

અત્યારે કપાસમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ વધતો હોવાથી તેના ઓર્ગેનિક પદ્ધતિથી અને ઓછા ખર્ચે સચોટ નિયંત્રણ કરવામાં માટે એક પમ્પમાં ૧૦૦ ગ્રામ બીવેરિયા પાવડર ઓગળીને નાખી રેગ્યુલર દર અઠવાડિયે છંટકાવ કરવો. બીવેરીયાથી ચુસીયા , ચાવીને ખાનાર તથા ઢાળ પક્ષની તમામ જીવાત પર નિયંત્રણ માટે ખૂબજ ઉપયોગી છે.

અહેવાલ :- પી.ડી ડાભી તળાજા

અમારી દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો અમારી દરેક અપડેટ

Translate »
%d bloggers like this: