મુખ્યમંત્રીશ્રીનો વધુ એક કિસાન હિતકારી નિર્ણય

રાજ્યમાં હોર્સ પાવર આધારિત
કૃષિવિષયક વીજગ્રાહકો ધરતીપુત્રો
પાસેથી એકસમાન વીજ દર કૃષિવિષયક
વીજ વપરાશ અંગે લેવાશે

રાજ્ય સરકાર વાર્ષિક અંદાજે રૂ. ૭૭
કરોડનો વધારાનો બોજ વહન કરશે

 

૭.પ હોર્સ પાવરથી વધારાના વીજ
જોડાણ ધરાવતા બે લાખ ધરતીપુત્રો
ને મળશે સીધો લાભ

હવે ૦ થી ૭.પ અને ૭.પ થી વધુ હોર્સ
પાવરના વીજ જોડાણ માટે રૂ. ૬૬પ પ્રતિ
હોર્સ પાવર પ્રતિવર્ષ દર લેવાશે

Translate »
%d bloggers like this: