રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો હવે બનાવશે રમકડા

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો હવે બનાવશે રમકડા

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ હેઠળ આવતા શિક્ષકોને હવે રમકડા બનાવવાની કામગીરી સોંપી

આ રમકડા પરંપરાગત રમકડાની માફક નહીં હોય પણ ક્રિએટિવ હશે

પ્રાથમિક શાળાઓમાં ટીચિંગ, લર્નિંગ મટેરિયલ્સના રમકડાં બનાવવાના રહેશે

રમકડાનું ઓનલાઇન વર્ચ્યુઅલ પ્રદર્શન કરવાનું રહેશે

Gcrte એ રાજ્યમાં 31 જાન્યુઆરી સુધી રાજ્યમાં આ ઓનલાઇન રમકડાં મેળો કરવા જિલ્લા શિક્ષણ વિભાગને સૂચના આપી છે

Translate »
%d bloggers like this: