સાબકાંઠાના વડાલી સર્કિટ હાઉસમાં પત્રકાર એકતા સંગઠન ની મીટીંગ યોજાઈ

પત્રકારોનું પોતાનું સંગઠન પત્રકાર એકતા સંગઠન

મીટીંગ યોજાયેલ વડાલી સર્કિટ હાઉસ


સાબકાંઠાના વડાલી સર્કિટ હાઉસમાં પત્રકાર એકતા સંગઠન ની મીટીંગ યોજાઈ


ગુજરાત રાજ્યના પત્રકાર એકતા સંગઠન ની મીટીંગ વડાલી સર્કિટ હાઉસમાં ઝોન પ્રભારી અંબારામ ભાઈ રાવલ સાહેબ ની અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં સાબરકાંઠા. બનાસકાંઠા. મહીસાગર . અરવલ્લી જિલ્લાના ઝોન કોડીને ટ ર . ઝોન સહ પ્રભારી ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઝોન કોડીને ટ ર ગોવિંદભાઈ ખરાડી. મનોજ રાવલ અરવલ્લી. વિપુલસિહ સોલંકી . મોહસિન મેમણ. લક્ષ્મણ ઠાકોર. ધીરુભાઈ પરમાર ખેડબ્રહ્મા. કિરણ ખાંટ. સતીષ પરમાર. મુદ્રા હર્શદકુમાર. ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા

મહીસાગર જિલ્લાના ઝોન કોડીનેટ ર ભૂેન્દ્રસિંહજી સોલંકી કોઈ કારણ સર ઉપસ્થિત રહ્યા ન હતા ત્યારે પ્રથમ વખત નારદજી દેવ લોકો નું પત્રારત્વમાં કામ કરતા હતા ત્યારે હવે આધુનિક યુગમાં એટલુ જ જરૂરી છે પત્રારત્વમાં ત્યારે પત્રકાર એકતા સંગઠન ના પ્રમુખ શ્રી લાભુભાઈ કત્રોડીયા અને સલીમ બાવાની ના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં 10 જેટલા ઝોન જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે દરેક જિલ્લામાં પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો ની મીટીંગ કરી નિમણુંક આપવા મા આવે છે ત્યારે સરકારના નિયમો મુજબ માહિતી માટે અને પત્રકારો માટે અલગ કાનૂન અને સરકાર દ્વારા પત્રકારોને સરકારી લાભો મળે અને અમુક સમયે ખોટા કેસો નોંધાયા છે ત્યારે ખરેખર હવે પત્રકારો ને જાગવાનો વારો આવ્યો છે અને સરકાર સામે રજૂઆત કરી પત્રકારો માટે અલગ કાયદો વ્યવસ્થા વીમો. સુરક્ષા માટે માંગણીઓ સંદર્ભે સ્પષ્ટતા કરવામાં આવશે ગુજરાત પત્રકાર એકતા સંગઠન ની મીટીંગ પાટણ જીલ્લા ખાતે સર્કિટ હાઉસમાં ૮/૧૨/૨૦૧૯ ના રોજ સવારે દસ વાગ્યે રાખેલ છે ત્યારે ઝોન ૯ ની મીટીંગ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રણા વાડા જાગીર માં મોમાઈ માતાજી મંદિરના પરિસમાં યોજાશે તે વડાલી સર્કિટ હાઉસ મીટીંગ માં નકકી કરવામાં આવ્યું હતું જેમાં પત્રકાર એકતા સંગઠન ના પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રો ડીયા એ લીલી ઝંડી આપી હતી ત્યારે ગુજરતના પત્રારત્વમાં નવો વળાંક લીધો છે અને હવે સરકાર સામે બાંયો ચડાવીને હકક માટે દેખાવો શરૂ કરી પત્રકાર એકતા સંગઠન માળખું મજબૂત બનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે

નીચેના બેલ આઈકોન પર ક્લિક કરો અને મેળવો અમારી દરેક અપડેટ તમારા મોબાઈલ પર

Translate »
%d bloggers like this: