5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ.

5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ, ત્રીજા દિવસે પડશે ધોધમાર વરસાદ
જયંત સરકારે કહ્યું કે, શરૂઆતના દિવસોમાં ભારે વરસાદ થશે અને ત્રીજા દિવસે ખુબ ભારે વરસાદ અને ચોથા-પાંચમા દિવસે ઓછો વરસાદ થવાની સંભાવના છે.

ગુજરાતમાં વરસાદ બંદ થવાનું નામ નથી લઈ રહ્યો. વડોદરા, અમદાવાદ, રાજકોટ, સહિત અન્ય શહેરમાં ધમાકેદાર વરસાદ થઈ રહ્યો છે. અમદાવાદ હવામાન વિભાગના નિર્દેશક જયંત સરકારે કહ્યું કે, અગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ થશે.

જયંત સરકારે કહ્યું કે, શરૂઆતના દિવસોમાં ભારે વરસાદ થશે અને ત્રીજા દિવસે ખુબ ભારે વરસાદ અને ચોથા-પાંચમા દિવસે ઓછો વરસાદ થવાની સંભાવના છે. ભારે વરસાદને પગલે વડોદરામાં કેટલીએ સ્કૂલ આજે પણ બંધ રહી હતી.

શુક્રવારે પણ વડોદરામાં વરસાદ થતો રહ્યો, રાજકોટમાં પણ પાંચ ઈંચ વરસાદ ખાબકતા શહેર પાણી પાણી થઈ ગયું. ઠેર ઠેર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એનડીઆરએફ સહિત અન્ય ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી છે.

મુંબઈમાં થઈ શકે છે ભારે વરસાદ બીજી બાજુ હવામાન વિભાગે મુંબઈમાં શનિવારે મોડી રાત્રે અને રવિવારે ભારે વરસાદ થવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. ભારતીય હવામાન વિભાગે મુંબઈ કાર્યાલયમાં હવામાન વિજ્ઞાનના ઉપ મહાનિર્દેશક કેએસ હોસાલિકરે ટ્વીટ કર્યું કે, ખાડી ઉપર બની રહેલા ઓછા દબાણના ક્ષેત્રના કારણે શનીવારે રાત્રે અને રવિવારે મુંબઈમાં વરસાદની સંભાવના છે. જેને લઈ પશ્ચિમી કાંઠા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્ય રહેવાની આશા આ પહેલા ભારતીય હવામાન વિભાગે ગુરૂવારે ચાર મહિનાના વરસાદના પૂર્વાનુમાનમાં કહ્યું કે, ચોમાસુ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્ય રહેવાની આશા છે. ગણના હિસાબે, બે મહિનાના સમયમાં વરસાદ કુલ મિલાવી દેશભરમાં દીર્ધાવધી એવરેજ(એલપીએ)ની 100 ટકા રહેવાની સંભાવના છે, જેમાં આઠ ટકા વધારે અથવા ઓછાની આદર્શ ભૂલ હોઈ શકે છે.

સામાન્ય ચોમાસાનું પૂર્વાનુમાન એપ્રિલમાં, હવામાન વિભાગે સામાન્ય ચોમાસાનું પૂર્વાનુમાન લગાવ્યું હતું. આઈએમડીના મહાનિર્દેશક મૃત્યુંજય માહાપાત્રાએ કહ્યું કે, ઉત્તરી બંગાળના ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર બનવાથી અગામી બે અઠવાડીયા સારો વરસાદ થવાની સંભાવના છે.

ભારતમાં મોટાભાગે વરસાદની સિઝન જૂનથી સપ્ટેમ્બર રહે છે. 31 જુલાઈ સુધી દેશમાં કુલ વરસાદની અછત માઈનસ નવ ટકા રહી. 30 જૂનના રોજ અછત 33 ટકા હતી. અગામી બે મહિના સારા વરસાદની સંભાવના એટલા માટે છે કારણ કે, ‘અલ નીનો’ સામાન્ય તબક્કામાં પહોંચી ગયું છે.

Translate »
%d bloggers like this: