રાજ્યમાં ફરી હેલ્મેટ નિશ્ચિત..ગુજરાત સરકારનો હેલમેટ મુદ્દે યુ ટર્ન સરકારે હાઇકોર્ટમાં કહ્યું હેલમેટ ફરજિયાત

રાજ્યમાં ફરી હેલ્મેટ નિશ્ચિત..ગુજરાત સરકારનો હેલમેટ મુદ્દે યુ ટર્ન સરકારે હાઇકોર્ટમાં કહ્યું હેલમેટ ફરજિયાત ગુજરાત હાઇકોર્ટમાં સરકારની દલીલ હેલમેટ મુદ્દે કોઇ પરિપત્ર જાહેર કર્યો જ નથી સરકારે કહ્યું પાછળ બેસનારે પણ હેલમેટ પહેરવું ફરજિયાત;કોર્ટે ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ કરવા કર્યો આદેશ*

Translate »
%d bloggers like this: