રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું .

*ભાજપ સરકાર દ્વારા ગુજરાતમાં 6 હજાર પ્રાથમિક શાળાઓ બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ, સરકારી ભરતીઓ- પરીક્ષામાં ગેરરીતિ અંગે પગલાં ભરવા બાબત તથા વર્ગ 3 ની સરકારી ભરતીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત સ્નાતક કરવાના નિર્ણય બાબતે કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ મંડળ દ્વારા મહામહિમ રાજ્યપાલ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું*..

કોંગ્રેસ પક્ષના અનેક નેતાઓએ જનતાના હિત માટે આ આવેદનપત્ર પાઠવી ભાજપ સરકારને સજાગ થવા અનુરોધ કરેલ છે.GUJARAT

ભાજપ સરકારના લોકો પ્રત્યેના અવ્યવહારુ નિર્ણયને રોકવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાજ્યપાલશ્રીને રજૂઆત કરેલ.

 

Translate »
%d bloggers like this: