એસ ટી કમૅચારીને સુરક્ષા માટે અપાશે દરરોજ સલાહ-સુચન

 

ગોંડલમાં હવે થી એસ ટી કમૅચારીને સુરક્ષા માટે અપાશે દરરોજ સલાહ-સુચન

ગુજરાત રાજ્ય એસ ટી વિભાગના માનનીય એમ ડી મેડમ સોનલ મિશ્રા તેમજ વિભાગીય નિયામક દિનેશ જેઠવા ના આદેશ અનુસાર હવે થી દરેક ડેપો ખાતે મુસાફરોની સુરક્ષા માટે તેમજ અકસ્માત નિવારણ માટે એસ ટી કમૅચારીઓને જાહેર મા ઙેપો મેનેજર અને ટ્રાફિક ઈનચાજૅ દ્રારા સૈફ ઙાઇવિંઞ બાબતે સલાહ-સુચન આપવામાં આવશે જેથી મુસાફરોને પણ સલામતી માટે શુ કાળજી રાખવી જોઈએ તેની સમજ મળી સકે
આ અંગે આજરોજ ગોંડલ એસ ટી ડેપો ખાતે ડેપો મેનેજર જે આર અગ્રવત આસી. સુપરીટેન્ડ શ્રીમાળી, ટ્રાફિક ઇનચાજૅ ઙી કે જાડેજા દ્વારા મુસાફરો ને તેમજ એસ ટી કમૅચારીઓ ને અકસ્માત નિવારણ માટે શું કરવું જોઇએ જેથી અકસ્માત નિવારી શકાય તેની સમજ આપવામાં આવી હતી

તસ્વીર :- પૃથ્વીરાજસિંહ જાડેજા ગોંડલ

Translate »
%d bloggers like this: