ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ગોધરા વિભાગ દ્વારા એપ્રેન્ટીસ ની ભરતી પ્રક્રિયા ચાલુ થઈ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ગોધરા વિભાગ દ્વારા એપ્રેન્ટીસ ની ભરતી પ્રક્રિયા ચાલુ થઈ

જેમાં કોપો(કોમ્પ્યુટર),મોટર મકેનીક,ડીઝલ મકેનીક,વેલ્ડર,મિકેનીક ઓટો ઇલેકટ્રીકલ એન્ડ ઇલેકટ્રોનિક જેવા અલગ અલગ વિભાગમાં ભરતી કરવામાં આવશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એપ્રેન્ટીસ 1961 પ્રમાણે પ્રવર્તમાન નિયમ અનુસાર ભરતી પ્રક્રિયા ચાલુ કરાઈ.

ઉમેદવાર પાસે થી વેબસાઇટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન અરજી મંગવામાં આવી. અને હાર્ડ કોપી લઈ ને ઉમેદવારન પોતાની અરજી જમા કરવામાં માટે 6/6/2020 થી 10/06/2020 સુધીમાં એસ.ટી વિભાગીય કચેરી ગોધરા ખાતે જમાં કરાવાની રહેશે.

ચાલી રહેલા કોવિડ-19ને ધ્યાનમાં લઈ સરકારનાં જાહેરનામા અને સોસીયલ ડિસ્ટન્સ રાખવામાં આવ્યું હતું ગોધરા એસ.ટી વિભાગ તરફથી ઉમેદવાર ને મેન ગેટ પર હેન્ડ સેનેટાઇઝર અને ટેમ્પરેચર ગનથી ટેમ્પરેચર માપીનેજ અંદર એન્ટ્રી અપાઈ.
સોસીયલ ડિસ્ટન્સ રાખવા માટે એક એક મીટર ગોળ રાઉન્ડ કરવામાં આવ્યા હતા

રિપોર્ટર :- સોહીલ શેખ પંચમહાલ

Translate »
%d bloggers like this: